રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ શેર કર્યો છે. તેમણે 7 ઓગસ્ટ 1905ના સ્વદેશી આંદોલનની યાદ અપાવીને દેશવાસીઓને હાથશાળ ઉત્પાદનો ખરીદવા અને તેની રીલ બનાવીને શેર કરવાની અપીલ કરી છે. આ ડિજિટલ ચળવળ દ્વારા વણકર સમુદાયને આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો ઉદ્દેશ્ય છે.
પીએમ મોદીનો હાથશાળ દિવસ પર ખાસ વીડિયો સંદેશ
Source: Gujarat First
Read the live feed on ZapIndies