થાઈલેન્ડના નોન્થાબુરી પ્રાંતના બાંગ ક્રુઈ વિસ્તારમાં આવેલી એક હાઈ સ્કૂલમાં 14 વર્ષના વિદ્યાર્થીએ કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. આરોપી વિદ્યાર્થી પણ મૃત્યુ પામ્યો હોવાનું કહેવાય છે. પોલીસે શાળાને સીલ કરી તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ શાળાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે.
થાઈલેન્ડની શાળામાં ગોળીબાર, 8 મોત અને 15 ઘાયલ
Source: Mantavya News
Read the live feed on ZapIndies