ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8થી 10 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. 9 અને 10 તારીખે ગુજરાત રીજન અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદ વધવાની આગાહી, યલો એલર્ટ જાહેર
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies