પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ઉભરતા ઓલરાઉન્ડર હમઝા નઝરને વીઝા અરજીમાં ભ્રામક માહિતી આપવા બદલ તમામ પ્રકારની ક્રિકેટમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે અને 10 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્રણ સભ્યોની તપાસ કમિટીએ આ રિપોર્ટ આપ્યો હતો. હમઝા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગીના દાવેદાર હતા, પરંતુ આ વિવાદને કારણે તેમની પસંદગી થઈ શકી નહોતી.
હમઝા નઝરને 2 વર્ષનો બેન અને 10 લાખનો દંડ
Source: Gujarat First
Read the live feed on ZapIndies