કારગિલ વિજય દિવસે પત્રકાર હિરેન મહેતાએ સૈનિકોની શૌર્યગાથા કહી

કારગિલ વિજય દિવસે પત્રકાર હિરેન મહેતાએ સૈનિકોની શૌર્યગાથા કહી

કારગિલ વિજય દિવસ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને સોમૈયા કૉલેજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચિત્રલેખાના તંત્રી હિરેન મહેતાએ ઓપરેશન વિજય અને ઓપરેશન સિંદૂરના અનુભવો વર્ણવ્યા. તેમણે સૈનિકોની હાડમારી, આધુનિક શસ્ત્રો અને સૂડો સેટેલાઇટ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી. કાર્યક્રમમાં વિદ્યાર્થિની કાવ્યા કલ્યાણીએ દેશભક્તિ ગીત રજૂ કર્યું.

Source: Chitralekha Gujarati

Read the live feed on ZapIndies