મેટા પર બાળ સુરક્ષા મામલે 5,395 કરોડ રૂપિયાનો દંડ

મેટા પર બાળ સુરક્ષા મામલે 5,395 કરોડ રૂપિયાનો દંડ

અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની અદાલતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટા કંપનીને બાળકો માટેના જોખમો અંગે યુઝર્સને ચેતવણી આપવામાં નિષ્ફળ રહેવા બદલ 5,395 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ બ્રાયન બિડશેડે મેટાની તુલના વાયુ પ્રદૂષણ સાથે કરીને તેને 'જાહેર ઉપદ્રવ' ગણાવ્યું છે. આ બાળ સુરક્ષા મામલે મેટા સામેનો સૌથી મોટો ચુકાદો છે, જેમાં કંપનીએ અપીલ કરવાની જાહેરાત કરી છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies