ફેક રોબરી કેસમાં રજની પટેલ ગેરહાજર, કોર્ટે દોષિત ઠેરવ્યો

ફેક રોબરી કેસમાં રજની પટેલ ગેરહાજર, કોર્ટે દોષિત ઠેરવ્યો

શિકાગોમાં યુ વિઝા માટે ફેક રોબરી કરાવવાના આરોપી ગુજરાતી રજની પટેલ ટ્રાયલ દરમિયાન કોર્ટમાં ગેરહાજર રહેતાં તેની સામે અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું છે. જ્યુરીએ તેને વિઝા એપ્લિકેશનમાં ખોટી માહિતી આપવાના ચાર્જમાં દોષિત ઠેરવ્યો છે, જેમાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. નવેમ્બર 30ના રોજ સજા સંભળાવાશે. આ કેસમાં છ લોકો આરોપી છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies