બોફોર્સ કેસ કાયમ માટે બંધ, સુપ્રીમે અંતિમ અરજી ફગાવી

બોફોર્સ કેસ કાયમ માટે બંધ, સુપ્રીમે અંતિમ અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે 40 વર્ષ જૂના બોફોર્સ કૌભાંડ કેસમાં અંતિમ અરજી ફગાવી દીધી છે, જેનાથી આ વિવાદાસ્પદ કેસની કાનૂની કાર્યવાહીનો સંપૂર્ણ અંત આવ્યો છે. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કે વિનોદ ચંદ્રનની બેંચે વકીલ અજય કે અગ્રવાલની અપીલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અપીલ 2005ના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી હતી, જેમાં હિન્દુજા બંધુઓ અને બોફોર્સને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે કેસ વધુ લંબાવી શકાય નહીં.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies