આંબા ગામે 66KV સબ-સ્ટેશનનું લોકાર્પણ, 22 ગામને 24 કલાક વીજ પુરવઠો

આંબા ગામે 66KV સબ-સ્ટેશનનું લોકાર્પણ, 22 ગામને 24 કલાક વીજ પુરવઠો

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે 66KV જેટકો સબ-સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું. 12.66 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી 22 ગામોના 5,000થી વધુ ગ્રાહકોને 24 કલાક વિશ્વસનીય વીજ પુરવઠો મળશે. આદિજાતિ વિસ્તારોમાં વિકાસને વેગ મળશે અને ખેતી, નાના ઉદ્યોગો તથા સરકારી સેવાઓને લાભ થશે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies