ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, 8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, 8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 9 ઓગસ્ટે બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મુસળધાર વરસાદની આગાહી છે. દરિયામાં કરંટ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies