ચાંદીમાં રૂ.12,000નો ઉછાળો, સોનું પણ મોંઘું

ચાંદીમાં રૂ.12,000નો ઉછાળો, સોનું પણ મોંઘું

છેલ્લા ચાર દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.12,000થી વધુનો વધારો થયો છે, જ્યારે સોનું પણ રૂ.7,000 મોંઘું થયું છે. MCX પર સોનું રૂ.1,49,900 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ.2,29,500 પ્રતિ કિલો પર પહોંચી છે. હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા-ઈરાન તણાવ અને નબળા ડોલરને કારણે સુરક્ષિત સંપત્તિ તરીકે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies