રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ અંગે વિવાદ સર્જાયો છે. નગરસેવકે આરોપ લગાવ્યો છે કે આ કામગીરી પાછળ ચાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે, જ્યારે મનપાએ અગાઉ 2.75 કરોડ રૂપિયાની માહિતી આપી હતી. આ તફાવતને કારણે પારદર્શક તપાસ અને સચિવ કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ તપાસ સમિતિની માંગ ઉઠી છે.
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે મનપા સામે સવાલ
Source: Mantavya News
Read the live feed on ZapIndies