ગુજરાત હાઇકોર્ટે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કેસની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે, અને સોમવારે ચુકાદો આવે તેવી શક્યતા છે. વનકર્મી પર હુમલો અને હવામાં ફાયરિંગ કેસમાં નીચલી કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી છે, જે સામે તેમણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. આ ચુકાદા પર તેમની જેલ મુક્તિ કે જેલવાસનો આધાર રહેશે, જેને લઈને રાજકીય ક્ષેત્રે ઉત્સુકતા છે.
ચૈતર વસાવાના જામીન કેસમાં હાઇકોર્ટનો ચુકાદો સોમવારે આવે તેવી શક્યતા
Source: Gujarat First
Read the live feed on ZapIndies