અમદાવાદની સાબરમતી નદીમાં ગાંધી આશ્રમ પાછળ ફીણવાળું અને દુર્ગંધયુક્ત પાણી છોડવાના મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં સવાલો ઉઠ્યા છે. AMC અધિકારીઓએ તપાસ કરીને જણાવવાનો જવાબ આપ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પર્યાવરણ અને નદીની સફાઈ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. જલવિહાર STP પ્રોજેક્ટ સાથે જોડાયેલા આઉટલેટ મારફતે પાણી છોડવામાં આવતું હોવાનો દાવો કરાયો છે.
સાબરમતીમાં ફીણવાળું પાણી: AMC અધિકારીઓનો 'તપાસ કરીશું' જવાબ
Source: Mantavya News
Read the live feed on ZapIndies