નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સાપુતારા બસ ડેપોની અચાનક મુલાકાત લઈને દિવ્યાંગો માટેના શૌચાલયને તાળું મારેલું જોતાં સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કર્મચારીઓને તાત્કાલિક તાળું ખોલવા અને ભવિષ્યમાં આ શૌચાલય હંમેશા ખુલ્લું રાખવાનો કડક આદેશ આપ્યો હતો. આ દરમિયાન સાપુતારામાં 8 થી 29 ઓગસ્ટ સુધી મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ પણ થયો છે.
સાપુતારામાં દિવ્યાંગ શૌચાલય બંધ જોતા હર્ષ સંઘવીનો કડક આદેશ
Source: Gujarat First