ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, 13 ઓગસ્ટ સુધી મેઘમહેર

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, 13 ઓગસ્ટ સુધી મેઘમહેર

ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ આજથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 13 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે. 14-15 ઓગસ્ટે વિરામ બાદ 17 ઓગસ્ટથી ફરી વરસાદ વધવાની આગાહી છે.

Source: Zee 24 Kalak

Read the live feed on ZapIndies