સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે કેસ નોંધ્યો

સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે કેસ નોંધ્યો

પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને તેમના પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ઓફિસમાં કુરિયરથી મોકલાયેલા ધમકીભર્યા પત્રમાં ગાંગુલી, તેમની પત્ની ડોના અને સ્ટાફને મારી નાખવાની વાત લખી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Source: Divya Bhaskar

Read the live feed on ZapIndies