કબજિયાતથી રાહત માટે આ 4 ફળ ખાઓ, દવા વિના જ મળશે છૂટકારો

કબજિયાતથી રાહત માટે આ 4 ફળ ખાઓ, દવા વિના જ મળશે છૂટકારો

કબજિયાતની સમસ્યા ગંભીર બને તે પહેલાં આહારમાં કેટલાક ફળ સામેલ કરીને રાહત મેળવી શકાય છે. પપૈયું, કીવી, અંજીર અને નાશપતી ફાઈબરથી ભરપૂર છે અને પાચન સુધારવામાં મદદરૂપ છે. આ ફળોના નિયમિત સેવનથી આંતરડા સક્રિય થાય છે અને કબજિયાત દૂર થાય છે. નિષ્ણાતોના મતે, આ ફળો સાથે પૂરતું પાણી પીવું અને વ્યાયામ કરવો પણ જરૂરી છે.

Source: Zee 24 Kalak

Read the live feed on ZapIndies