સંસદમાં હોબાળો, રિજિજુનો વિપક્ષને પડકાર

સંસદમાં હોબાળો, રિજિજુનો વિપક્ષને પડકાર

સોમવારે સંસદના બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે કાયદાકીય કામકાજ ચાલુ રહ્યું. લોકસભામાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે ગૃહમંત્રી જવાબ આપવા તૈયાર છે, પણ વિપક્ષ ગૃહમાંથી ભાગે નહીં. ટ્રિબ્યુનલ સુધારા બિલ લોકસભામાં પસાર થયું, જ્યારે રાજ્યસભામાં બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ પસાર થયું અને કરવેરા સુધારા બિલ પર ચર્ચા થઈ.

Source: Divya Bhaskar

Read the live feed on ZapIndies