દક્ષિણ કોરિયાની 22 વર્ષીય કિમ જંગ યુન Forbesની 2026ની યાદીમાં વિશ્વની સૌથી યુવા મહિલા ટેક અબજોપતિ બની છે. તેની સંપત્તિ 1.7 અબજ ડોલર (આશરે 14,000 કરોડ રૂપિયા) છે, જે તેના પિતા દ્વારા સ્થાપિત ગેમિંગ કંપની Nexonમાંથી મળેલી હિસ્સેદારીમાંથી આવી છે. પિતાના 2022માં અવસાન બાદ તેને અને તેની બહેનને NXCમાં હિસ્સો મળ્યો હતો.
22 વર્ષની કિમ જંગ યુન સૌથી યુવા મહિલા ટેક અબજોપતિ
Source: Gujarat Samachar
Read the live feed on ZapIndies