2027 વનડે વર્લ્ડ કપ ફોર્મેટ પર સ્કોટલેન્ડ-નેધરલેન્ડનો વિરોધ

2027 વનડે વર્લ્ડ કપ ફોર્મેટ પર સ્કોટલેન્ડ-નેધરલેન્ડનો વિરોધ

ICCએ 2027 વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન નિયમોમાં અચાનક ફેરફાર કર્યો છે, જેમાં 14 ટીમોના ફોર્મેટમાં નવો 'સુપર સિરીઝ' તબક્કો ઉમેરાયો છે. સૌથી નીચી રેન્કિંગ ધરાવતી 3 ટીમોમાંથી માત્ર 1 જ આગળ વધશે. સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સે આ નિર્ણયને નાના દેશોના ક્રિકેટને પાછળ ધકેલવા સમાન ગણાવીને આકરો વિરોધ કર્યો છે. નિષ્ણાતો માને છે કે આ પગલું મોટી ટીમોને સુરક્ષિત રાખવા અને બ્રોડકાસ્ટર્સની કમાણી માટે લેવાયું છે.

Source: Gujarat Samachar

Read the live feed on ZapIndies