રામાયણના 11 સ્ટાર્સની વિદાય, એકનું મોત રહસ્યમય

રામાયણના 11 સ્ટાર્સની વિદાય, એકનું મોત રહસ્યમય

રામાનંદ સાગરની રામાયણના 11 સ્ટાર્સે દુનિયાને અલવિદા કહી દીધી છે. દારા સિંહ, વિજય અરોરા અને અરવિંદ ત્રિવેદી સહિતના કલાકારો હવે આપણી વચ્ચે નથી. વિભીષણની ભૂમિકા ભજવનાર મુકેશ રાવલનું મોત આજે પણ રહસ્ય છે. તેમનો મૃતદેહ 2016માં રેલ્વે ટ્રેક પાસે મળી આવ્યો હતો. નિતેશ તિવારીની રામાયણની ચર્ચા વચ્ચે આ જૂના સ્ટાર્સ ફરી યાદ આવી રહ્યા છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies