મધ્યપ્રદેશના છિંદવાડાનો 16 વર્ષનો છોકરો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અભિનેતા બનવાના સપનાથી ઘર છોડીને 900 કિમી દૂર મુંબઈ પહોંચી ગયો. 6 ઓગસ્ટે શાળાએ જવાનું કહીને નીકળેલો છોકરો બીજા દિવસે ગોરેગાંવ સ્ટેશન ઉતરીને ફિલ્મ સિટીમાં શોની ટીમને મળવા પહોંચ્યો. નિર્માતા અસિત કુમાર મોદીએ જુસ્સાની પ્રશંસા કરતાં યુવાનોને પરિવારની સલાહ વિના આવું જોખમ ન લેવા અપીલ કરી.
તારક મહેતાનો ચશ્કો: 16 વર્ષનો છોકરો 900 કિમી દૂર મુંબઈ પહોંચ્યો
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies