ટ્રાફિક ચલણની નકલી સૂચનાઓ મોકલીને સાયબર ગુનેગારો બેંક ખાતા ખાલી કરવાનો નવો કૌભાંડ કરી રહ્યા છે. આ SMSમાં સરકારી વેબસાઇટ જેવી લાગતી લિંક હોય છે, જેના પર ક્લિક કરીને કાર્ડ અથવા બેંકિંગ વિગતો દાખલ કરતાં જ માહિતી ગુનેગારોના હાથમાં જાય છે. નિષ્ણાતોની સલાહ છે કે કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા સત્તાવાર ડોમેન (.gov.in) ચકાસો અને માત્ર echallan.parivahan.gov.in પર જ ચલણ ચૂકવો.
ટ્રાફિક ચલણના નામે નવો સાયબર સ્કેમ, એક SMSથી ખાલી થઈ શકે છે ખાતું
Source: TV9 Gujarati
Read the live feed on ZapIndies