હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કારને સોળ સંસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર મુખાગ્નિ વિના દાહ સંસ્કાર અધૂરો ગણાય છે. મુખાગ્નિ એ આત્માને ભૌતિક બંધનો અને સાંસારિક મોહ-માયાથી મુક્ત કરવાનો આધ્યાત્મિક માર્ગ છે. મુખને વાણી અને પ્રાણનું દ્વાર માનીને ત્યાંથી અગ્નિ આપવામાં આવે છે, જે આત્માની શાંતિપૂર્ણ યાત્રા સુનિશ્ચિત કરે છે.
મુખાગ્નિનો આધ્યાત્મિક અર્થ અને સાચી પ્રક્રિયા શું છે?
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies