શ્રાવણમાં પાર્થિવ લિંગ પૂજનથી સંતાન પ્રાપ્તિ

શ્રાવણમાં પાર્થિવ લિંગ પૂજનથી સંતાન પ્રાપ્તિ

શ્રાવણ માસમાં સંતાન પ્રાપ્તિ માટે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાની વિધિ જણાવવામાં આવી છે. પતિ-પત્નીએ બ્રહ્મમુહૂર્તમાં ઉપવાસ રાખીને ગંગાની માટી અથવા ઘઉંના લોટથી 11 શિવલિંગ બનાવી, ગંધ, અક્ષત, બિલ્વપત્ર અને ધતૂરા ચઢાવીને પૂજા કરવી. આ પૂજાથી ભગવાન શિવની કૃપા મળે અને મનગમતું સુખ તથા સંતાન પ્રાપ્ત થાય છે. અભિષેકનું જળ પ્રસાદ રૂપે ગ્રહણ કરીને પ્રાર્થના કરવી.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies