હવામાન વિભાગે 11 ઓગસ્ટે દિલ્હી-એનસીઆર સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે. દિલ્હીમાં શુક્રવારે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને 12-15 ઓગસ્ટ સુધી હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
17 રાજ્યોમાં મેઘ તાંડવ, દિલ્હી માટે યલો એલર્ટ
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies