ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની 14 ઓગસ્ટની સ્પેશિયલ જનરલ બોડી મીટિંગ પર સ્ટે આપ્યો છે, જેથી 31 ઓગસ્ટ સુધી કોઈ બેઠક યોજી શકાશે નહીં. અદાલતે પૂર્વ જસ્ટિસ એમ.આર. શાહના રિપોર્ટ પર 24 ઓગસ્ટ સુધીમાં પક્ષકારોના મંતવ્યો મંગાવ્યા છે. આગામી સુનાવણી 31 ઓગસ્ટે યોજાશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની SGM પર હાઈકોર્ટનો સ્ટે
Source: Aajkaal Gujarati