સોના-ચાંદીના ઘરેણાં ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

સોના-ચાંદીના ઘરેણાં ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

ઘરેણાં ખરીદતી વખતે શુદ્ધતા માટે BIS હોલમાર્ક તપાસો, બજાર ભાવની સરખામણી કરો અને મેકિંગ ચાર્જની વિગતો જાણો. પાકું બિલ લેવું અને વજન ચકાસવું જરૂરી છે, જેથી વધારે કિંમત ચૂકવવી ન પડે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies