રક્ષાબંધનના તહેવાર દરમિયાન સાયબર ઠગ લોકોને છેતરવા માટે ફેક ઓફર, નકલી શોપિંગ વેબસાઇટ અને ગિફ્ટ લિંક્સનો ઉપયોગ કરે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે OTP અથવા બેંકિંગ માહિતી ક્યારેય શેર ન કરવી, અજાણી લિંક પર ક્લિક ન કરવું અને ખરીદી કરતી વખતે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવો.
રક્ષાબંધન પર સાયબર ફ્રોડથી સાવધાન રહેવાની સલાહ
Source: TV9 Gujarati