સ્પેન ક્રિકેટ ટીમે ફિનલેન્ડ સામે 8 વિકેટે જીત મેળવીને સતત 21મી આંતરરાષ્ટ્રીય જીત નોંધાવી છે. આ સાથે તેણે 2003માં રિકી પોન્ટિંગની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ બનાવેલો 20 સતત જીતનો રેકોર્ડ તોડી નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ 2028 T20 વર્લ્ડ કપ માટે યુરોપ સબ-રીજનલ ક્વોલિફાયર C દરમિયાન મળી છે.
સ્પેને તોડ્યો ઓસ્ટ્રેલિયાનો 23 વર્ષ જૂનો રેકોર્ડ
Source: Mantavya News