ચાંદી 5 દિવસમાં તેજી છતાં હાઈ કરતાં રૂ.1.83 લાખ સસ્તી

ચાંદી 5 દિવસમાં તેજી છતાં હાઈ કરતાં રૂ.1.83 લાખ સસ્તી

છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં ચાંદીના ભાવમાં રૂ.4,806નો વધારો થયો છે, પરંતુ તે હજુ પણ જાન્યુઆરીમાં નોંધાયેલા લાઇફટાઈમ હાઈ રૂ.4,20,048 પ્રતિ કિલોથી રૂ.1,83,776 સસ્તી છે. સોનાના ભાવમાં પણ રૂ.2,770નો વધારો થયો છે. સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનું રૂ.1,52,363 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ.2,33,842 પ્રતિ કિલો છે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies