ગર્ભવતીનો ઢોંગ કરી નવજાતનું અપહરણ કરનાર મહિલાની કહાની નેટફ્લિક્સ પર

ગર્ભવતીનો ઢોંગ કરી નવજાતનું અપહરણ કરનાર મહિલાની કહાની નેટફ્લિક્સ પર

મેક્સિકો સિટીમાં 2009માં એલેઓનોર અલેહાન્દ્રા મારિન મેન્ડોઝાએ ગર્ભવતી હોવાનો ઢોંગ કરી હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કર્યું હતું. તેને 13 વર્ષની સજા થઈ હતી. આ કેસ પર આધારિત ડોક્યુડ્રામા 'અ ચાઈલ્ડ ઑફ વન્સ ઓન' નેટફ્લિક્સ પર રજૂ થઈ છે.

Source: BBC Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies