દર મહિને 6,000 રૂપિયાની SIP અને વાર્ષિક 10% સ્ટેપ-અપ સાથે 30 વર્ષમાં 9.01 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. નિવૃત્તિ પછી SWP દ્વારા માસિક 6 લાખ રૂપિયાનું પેન્શન મળી શકે છે, જે મોંઘવારીને ધ્યાનમાં રાખીને જરૂરી છે.
રોજના 200 રૂપિયા બચાવીને 9 કરોડનું ફંડ બનાવો
Source: ABP Asmita