નિપ્પોન ઇન્ડિયા સ્મોલકેપ ફંડે 10 અને 15 વર્ષના ગાળામાં 21% અને 22% વાર્ષિક રિટર્ન આપીને તમામ ઇક્વિટી ફંડને પાછળ છોડી દીધા છે. ₹78,407 કરોડના AUM સાથે તે ટોપ 5 ઇક્વિટી ફંડમાં સ્થાન ધરાવે છે. લોન્ચથી ₹10,000 માસિક SIP ₹1.38 કરોડ બન્યું છે.
નિપ્પોન સ્મોલકેપ ફંડ 10-15 વર્ષમાં ટોચનું રિટર્ન આપનારું
Source: TV9 Gujarati