ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોમવારે JSSC-CGL સહિત TDPL દ્વારા લેવાયેલી તમામ ભરતી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના આંદોલન બાદ લેવાયો છે. સરકારે પરીક્ષા સુધારણા સમિતિ પણ રચી છે.
ઝારખંડમાં JSSC-CGL પરીક્ષા રદ, CM સોરેનનો મોટો નિર્ણય
Source: Zee 24 Kalak