કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બરે પ્રકાશિત થશે. પ્રકાશક આલ્ફ્રેડ એ નોફે મંગળવારે આ જાહેરાત કરી. પુસ્તકમાં સોનિયાએ ઇટાલીના બાળપણથી લઈને રાજીવ ગાંધી સાથેના લગ્ન, રાજકારણમાં પ્રવેશ અને 2004માં વડાપ્રધાન પદ ન સ્વીકારવાના નિર્ણય સહિતના અનુભવો જણાવ્યા છે.
સોનિયા ગાંધીનું પુસ્તક ‘Belonging’ 10 નવેમ્બરે પ્રકાશિત થશે
Source: Divya Bhaskar