શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે હાઇટેક પ્લાન

શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે હાઇટેક પ્લાન

પાલીતાણાના શેત્રુંજય પર્વત પર એશિયાઇ સિંહોની અવર-જવરને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા માટે હાઇટેક એક્શન પ્લાન બનાવાયો છે. વન મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહો પર નજર રાખવાનો નિર્ણય લેવાયો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies