ગુજરાત પોલીસ AIથી પકડશે ગુનેગારો, હેકાથોનમાં ₹51 લાખની ઇનામ રકમ

ગુજરાત પોલીસ AIથી પકડશે ગુનેગારો, હેકાથોનમાં ₹51 લાખની ઇનામ રકમ

અમદાવાદમાં KANAD SHIELD સાયબર સિક્યોરિટી હેકાથોન 2026 યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ AI આધારિત સીસીટીવી ઈન્ટિગ્રેશન માટે ₹51 લાખનું ચેલેન્જ જાહેર કર્યું. આ પહેલ ડિજિટલ ગુનાઓ સામે પોલીસને સજ્જ કરશે અને વિજેતા યુવાનોને સરકાર સાથે કામ કરવાની તક મળશે.

Source: Gujarati Jagran

More in Technology

Read the live feed on ZapIndies