ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ લગભગ અંતિમ તબક્કામાં છે. અમેરિકામાં ભારતના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે અને હવે કાનૂની ભાષા પર કામ ચાલી રહ્યું છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો ઓક્ટોબરમાં ભારતની મુલાકાતે આવશે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ લગભગ અંતિમ તબક્કામાં
Source: Zee 24 Kalak