AI કંપની એન્થ્રોપિકે સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં મેડિકલ રિસર્ચ માટે નવી બાયોલોજી વેટ લેબ શરૂ કરી છે. અહીં Claude જેવા AI મોડલ અને રોબોટિક્સની મદદથી દવા તથા અસાધ્ય રોગોના સંશોધનને વેગ આપવામાં આવશે. કંપની ઓછા ધ્યાન પામેલા રોગો પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ માનવીય દેખરેખ રહેશે. હાલ આ કામ પ્રી-ક્લિનિકલ તબક્કામાં છે.
એન્થ્રોપિકે મેડિકલ રિસર્ચ માટે ખોલી બાયોલોજી લેબ
Source: Mantavya News