સોમવારે દેશમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. 24 કેરેટ સોનું 10 રૂપિયા ઘટીને 1,55,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે ચાંદી 100 રૂપિયા ઘટીને 2,54,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. ગયા સપ્તાહે સોનું 1,260 રૂપિયા અને ચાંદી 10,000 રૂપિયા મોંઘા થયા હતા. નિષ્ણાતોના મતે આ સપ્તાહે ભાવ મર્યાદિત રહી શકે છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, તહેવારોમાં રાહત
Source: Gujarat First