ભારતના પૂર્વ કોચ સંદીપ પાટિલે કહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 વન-ડે વર્લ્ડ કપમાં રમે કે ન રમે, ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર ખાસ અસર પડશે નહીં, કારણ કે ટીમ પાસે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ છે. તેમણે બંનેની ભવ્ય કારકિર્દીની પ્રશંસા કરી હતી. બંને 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં રમશે.
રોહિત-વિરાટ વર્લ્ડ કપ 2027માં હોય કે નહીં, ટીમ પર ફરક નહીં: સંદીપ પાટિલ
Source: Gujarati Jagran