એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 31 રને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો, 12 વર્ષ બાદ ક્રિકેટમાં મેડલ. ભારતે શૂટિંગની મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું.
એશિયન ગેમ્સ 2026: પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમને બ્રોન્ઝ, ભારતને શૂટિંગમાં સિલ્વર
Source: Gujarat First