બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે મંગળવારે બપોરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે લડી રહ્યા હતા. યશરાજ ફિલ્મ્સે પરિવાર વતી સત્તાવાર નિવેદનમાં આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે અને પ્રાઈવસી જાળવવા અપીલ કરી છે. તેમના પતિ અને નિર્દેશક રામ મુખર્જીનું 2017માં અવસાન થયું હતું.
રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષે નિધન
Source: Gujarat First