ફરાહ ખાને અદનાન સામીના મુંબઈ સ્થિત પેન્ટહાઉસનો હોમ ટૂર કર્યો, જેમાં બીથોવનની 'Moonlight Sonata'ની મૂળ પાંડુલિપિ, 'આલમ આરા'નો રેકોર્ડ અને Beatles તથા Elvis Presleyના ગોલ્ડ રેકોર્ડ જોવા મળ્યા. ગાયકે જણાવ્યું કે ડિપ્લોમેટ માતા-પિતાને કારણે બાળપણમાં વિવિધ દેશોમાં રહેવાની તક મળી, જેથી આ કલેક્શન ઘરની સજાવટ નહીં પણ તેમની સંગીતયાત્રા અને યાદો સાથે જોડાયેલું છે.
અદનાન સામીના ઘરમાં બીથોવનની મૂળ પાંડુલિપિ સહિત દુર્લભ ખજાનો
Source: Mantavya News