મંગળવારે ભારતીય શેરબજારે મામૂલી તેજી સાથે શરૂઆત કરી. સેન્સેક્સ 42.51 પોઈન્ટ વધીને 74,901.50 અને નિફ્ટી 39.75 પોઈન્ટ વધીને 23,454.05 પર ખુલ્યો. ટ્રેન્ટ, ઇન્ડિગો, L&T જેવા શેરોમાં ખરીદી રહી, પણ ટેક મહિન્દ્રા, HCL Tech, ઇન્ફોસિસ અને TCSમાં ઘટાડો થયો. IT સેક્ટરની નબળાઈએ બજારની તેજીને મર્યાદિત રાખી.
શેરબજારમાં મામૂલી તેજી, IT શેરોમાં ઘટાડો
Source: Mantavya News