રાજકોટના છૂટક બજારમાં ડુંગળીના ભાવ છેલ્લા 15 દિવસમાં ₹25 વધીને ₹70-80 પ્રતિ કિલો થયા છે. કમોસમી વરસાદથી સંગ્રહિત ડુંગળી બગડતાં અને ગુણવત્તાયુક્ત માલની અછત સર્જાતાં ભાવ વધ્યા છે. જોકે, એક મહિનામાં નાસિક અને સૌરાષ્ટ્રથી નવી ડુંગળી આવતાં ભાવ ઘટવાની ધારણા છે.
રાજકોટમાં ડુંગળીના ભાવ ₹80 પ્રતિ કિલો સુધી પહોંચ્યા
Source: Gujarat First