જ્યોતિષશાસ્ત્ર અનુસાર 3 ઓક્ટોબરે શુક્ર ગ્રહ વક્રી થશે અને 14 નવેમ્બર સુધી આ અવસ્થામાં રહેશે. પિતૃપક્ષમાં થતું આ ગ્રહ પરિવર્તન તમામ 12 રાશિઓને અસર કરશે, પરંતુ મેષ, મિથુન અને કુંભ રાશિના જાતકો માટે ભાગ્યોદય લાવશે. દિવાળી સુધી ધનલાભના યોગ બનશે.
શુક્ર 3 ઓક્ટોબરે વક્રી, 3 રાશિઓને ધનલાભના યોગ
Source: VTV Gujarati