વાસ્તુશાસ્ત્ર અનુસાર ધાતુનો કાચબો ફક્ત દક્ષિણ-પશ્ચિમ દિશામાં, ઉત્તર તરફ મુખ રાખીને રાખવો ફાયદાકારક છે. આ દિશા પૃથ્વી તત્વની માનવામાં આવે છે, જે જીવનમાં સ્થિરતા અને પારિવારિક સંબંધો મજબૂત કરે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી ધનલાભને બદલે નુકસાન, તકો ઘટવા અને સંપત્તિના પ્રવાહમાં અવરોધ થઈ શકે છે.
વાસ્તુ મુજબ ધાતુનો કાચબો દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ રાખવો
Source: VTV Gujarati